લીંબડી: લીંબડી રેલવે સ્ટેશને લોકલ ટ્રેનમાં ઘુસી ધક્કામુક્કી કરી મુસાફરોને તકલીફ પડે એમ ફેરી કરતા શખ્સને રેલવે પોલીસે ઝડપી પાડ્યો
Limbdi, Surendranagar | Sep 5, 2025
લીંબડી રેલવે સ્ટેશન પર સુરેન્દ્રનગર ભાવનગર લોકલ ટ્રેનમાં ગેરકાયદે પ્રવેશ કરી મુસાફરો ને તકલીફ પડે એ રીતે જાહેરમાં ધક્કા...