મોરવા હડફ: મોરવા હડફના સંતરોડ સાલિયા બ્રિજ પાસે બે કાર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો,પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
Morwa Hadaf, Panch Mahals | Aug 26, 2025
મોરવા હડફના સંતરોડ સાલિયા બ્રિજ પાસે નેકસોન કારના ચાલકે અલ્ટો કારને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો જેમાં ગોધરાના...