બંદર રોડ પર એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડાયો
Porabandar City, Porbandar | Sep 17, 2025
કડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ રમેશભાઈ ચૌહાણ નામના યુવાનનો મૃતદેહ બંદર રોડ પર લાઈબેરી પાસે ફુથપાથ પાસેથી મળી આવ્યો હતો.આ ઘટના બાદ યુવાનના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટના બાદ પોલીસે બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.