પેટલાદ: પેટલાદમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી
Petlad, Anand | Nov 6, 2025 પેટલાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ મતદારોને ભરવા માટેના ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી છે. બુથ લેવલ ઓફિસરો દ્વારા હાલ ફોર્મ વિતરણ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વિવિધ વિસ્તારમાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.