ધંધુકા: *સ્વચ્છ ભારત મિશન હેઠળ ધંધુકા તાલુકામાં ઈ-રિક્ષાનું લોકાર્પણ*
#ધંધુકા #dhandhuka #ધંધુકાભાલ #સ્વચ્છભરતમિશન #ઇરીક્ષા
*સ્વચ્છ ભારત મિશન હેઠળ ધંધુકા તાલુકાના ગામે ઈ-રિક્ષાનું લોકાર્પણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પંચાયત કચેરીની આઈ.આર.ડી. શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ઘન કચરાના (સુકા અને ભીના) વ્યવસ્થિત સંચાલન માટે ગામોને ઈ-રિક્ષા ફાળવવામાં આવી છે. આ ઈ-રિક્ષા દ્વારા ગામમાં ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવાની સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે. આજ રોજ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રીના વરદ.