જામનગર શહેર: શહેરમાં વરસાદનો ધમાકેદાર આગમન રાત્રે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
Jamnagar City, Jamnagar | Aug 19, 2025
જામનગર શહેરમાં ગઈકાલ મધરાત્રે વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું, બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા શેરી ગલીઓમાં વરસાદી...