આંકલાવ પોલીસે ગુરુવારના રોજ વિવિધ વિસ્તારમાં ઓચિંતી તપાસ કરી હતી અને ગફલત ભરી રીતે રિક્ષા ચલાવતા તથા નશો કરીને બાઇક ચલાવતા વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આંકલાવ: વિરકુવા ચોકડી સહીત વિવિધ વિસ્તારમાં ગફલત ભરી રીતે વાહનો ચલાવતા કાર્યવાહી કરાઈ - Anklav News