જામનગર: હાપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાસ કરવાના કે લાયસન્સ વિના ફટાકડાનુ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરાય
જામનગરના હાપા રેલવે સ્ટેશન તેમજ ધુતારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી. જાહેરમાં પાસ કરવાના કે લાયસન્સ વગર ફટાકડાનું જાહેરમાં વેચાણ થતો હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન જાહેરનામાના શરત નંબર 9 નો વેપારીઓએ ભંગ કરી ગુનો કર્યો હોય કાર્યવાહી કરાવી હતી.