સિહોર: શિહોર એકતા સોસાયટીમાં મારામારી. અગાઉની ફરિયાદ અંગેની દાજ રાખી જાનથી મારી નાખવાની ધમકી માર મારવામાં આવ્યો
Sihor, Bhavnagar | Sep 13, 2025
શિહોર એકતા સોસાયટીમાં રહેતા હિતેશભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે એકતા સોસાયટીમાં માવો ખાવા જતા હતા તે દરમિયાન...