અમદાવાદ શહેર: શહેરની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી, રડતી આંખે ભાઈ બહેને રક્ષાબંધનની કરી ઉજવણી
Ahmadabad City, Ahmedabad | Aug 9, 2025
અમદાવાદ મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. શનિવારે 11 વાગ્યે રડતી આંખે ભાઈ બહેને રક્ષાબંધનની ઉજવણી કરી....