વઢવાણ: વઢવાણ ના વડોદ જીનમાં ટેકાના ભાવેસીસીઆઇ દ્વારા કપાસની ખરીદી શરૂ બે દિવસમાં 1850 મણ જેટલી કપાસની ખરીદી કરાઈ
વઢવાણ તાલુકાના ખેડૂતો માટે શિષ્ય દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં વડોદર ચીનથી શરૂઆત કરવામાં આવી છે. તાલુકામાં કુલ ૧૭ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે સગવડતા સચવાય તે માટે વારા પ્રમાણે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છીએ જેમાં બે દિવસમાં કુલ 1850 માં જેટલા કપાસની ખરીદી સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કરવામાં આવી છે ત્યારે આગામી દિવસે દેદાદરા ગામના જીનમાં પણ ખરીદી શરૂ થશે