ઘોઘા તાબેના કોળિયાક ગામેથી કોંગનીઝેબલ ગુનો કરવાનાં ઈરાદે એક ઈસમ મળી આવતા તેની સામે 122 c મુજબનો ગુનો નોંધી કાયદેસર ની કાર્ય વાહી કરવામાં આવી આજરોજ તા. 16/12/25 ને મંગળવારે રાત્રે 8 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તેં દરમ્યાન કોળિયાક ગામે સોની બજારમાં પાસે આવતા બંધ દુકાનો પાસે એક ઈસમ શંકા સ્પદ હાલત માં જણાતા તેને પોલીસ સ્ટાફ ના માણસોએ ઉભો રહેવાનું કહેતા મજકુર ઈસમ ભાગવા જતા તેને પકડી લઇ તેનું નામ ઠામ પૂછતાં ત