રાજકોટ પશ્ચિમ: હાથીખાનામાં આવેલ હનુમાનદેરી પર ટીપી શાખા દ્વારા અનધીકૃત બાંધકામની નોટિસ લગાવાતા લતાવાસીઓમાં ભારે રોષ, નોટિસનો સખત વિરોધ
Rajkot West, Rajkot | Sep 2, 2025
હાથીખાનામાં આવેલ હનુમાનજીની દેરી પર ટીપી શાખા દ્વારા અનધીકૃત બાંધકામની નોટિસ લગાવતા લતાવાસીઓ ભારે રોષે ભરાયા હતા. આ અંગે...