જાફરાબાદ: સમુદ્રમાં આફતનું સંકેત : જાફરાબાદના મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને ૨૩ ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી
Jafrabad, Amreli | Aug 20, 2025
અમદાવાદ મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ અહેવાલ મુજબ આગામી ૨૩ ઑગસ્ટ સુધી દરિયામાં ભારે પવન તથા ઉગ્ર મોજાં...