માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ₹2.50 કરોડના વિકાસકામોનું આયોજન થયું હતું આ બેઠકમાં પ્રાંત અધિકારી કૌશિક જાદવ માંગરોળના મામલતદાર એચ.વી ચાવડા તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરીયા તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા તાલુકા પંચાયતના સદસ્ય ડો યુવરાજસિંહ સોનારીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા