જામનગર શહેર: શંકર ટેકરી સુભાષ પરા વિસ્તારમાં મકાનમાં ચોરી કરનાર તસ્કરને પોલીસે મુદામાલ સાથે પકડી લીધો
Jamnagar City, Jamnagar | Jul 15, 2025
જામનગરના શંકરટેકરી સુભાષપરામાં એક મકાનમાં દાગીના, રોકડ સહિતનો મુદામાલ ચોરી થયો હતો, જેમાં નવા ભાડુઆત સામે શંકા દર્શાવતી...