SIR અંતર્ગત રવિવારે તમામ મામલતદાર કચેરીઓ ખાતે મેગા કલેક્શન કેમ્પ યોજાશે
Palanpur City, Banas Kantha | Nov 29, 2025
SIR અંતર્ગત રવિવારે દરેક વિધાનસભા ક્ષેત્રની મામલતદાર કચેરીઓ ખાતે મેગા કરેક્શન કેમ્પ યોજાશે આજે શનિવારે સાંજે 7:00 કલાકે મળતી જાણકારી મુજબ જે મતદારોને ગણતરી પત્રક જમા કરાવવાના બાકી છે તેઓ જમા કરાવી શકશે.
SIR અંતર્ગત રવિવારે તમામ મામલતદાર કચેરીઓ ખાતે મેગા કલેક્શન કેમ્પ યોજાશે - Palanpur City News