અબડાસા: નલિયા ખાતે અબડાસા શૈક્ષિક મહાસંઘના ૮૫૦ શિક્ષકો શિક્ષક સંઘમાં જોડાયા
Abdasa, Kutch | Oct 4, 2025 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગુભા જાડેજાની પ્રેરણાથી અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને નલિયા ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમા યોજાયો