અંજાર: યુનિટી માર્ચનુ આયોજન કરવામાં આવ્યું,સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ પાસેથી પ્રસ્થાન
Anjar, Kutch | Nov 20, 2025 અંજારની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ પાસેથી જેમાં ઉપસ્થિત મહેમાનોનું સૌપ્રથમ સ્વાગત કરવામાં આવ્યો હતું. ત્યારબાદ સૌ મહાનુંભાવો ના વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતું અને સ્વામિનારાયણ મંદિર સંતો દ્વારા આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા.ત્યાર પછી યુનિટી માર્ચ એ પ્રસ્થાન કર્યું હતું.