નગરસેવિકા આશાબેન રાવલે પાલનપુર શહેરમાં સ્પેશિયલ મહિલા શૌચાલય બનાવવા માટેની માંગ કરી.
Palanpur City, Banas Kantha | Nov 22, 2025
પાલનપુર શહેરમાં સ્પેશિયલ મહિલા શૌચાલય બનાવવા માટેની નગરસેવિકા આશાબેન રાવલે માંગ કરી હતી આજે શનિવારે રાત્રે 8 કલાક આસપાસ તેમની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે પાલનપુર શહેરમાં મહિલાઓ માટે અલગથી મહિલા શૌચાલય બનાવવા માટેની માંગ કરી છે.
નગરસેવિકા આશાબેન રાવલે પાલનપુર શહેરમાં સ્પેશિયલ મહિલા શૌચાલય બનાવવા માટેની માંગ કરી. - Palanpur City News