શહેરા તાલુકાના ડેમલી ગામના છગનભાઈ આહીરે ગત બે દિવસ અગાઉ તેમના ખેતરમાં પાણી મુકવાનું હોવાથી તેમના ઘર નજીક રહેતા દિલીપસિંહ ચૌહાણના કુવામાં તેઓની મોટર ઉતારી હતી,જ્યાં સવાર થી સાંજ સુધી ખેતરમાં પાણી પીવડાવ્યા બાદ થોડુ બાકી રહી જતા મોટર બંધ કરી પાઇપ અને મોટર કુવામાં જ રાખી ઘરે જતા રહ્યા હતા,જોકે બીજા દિવસે ફરીથી પાણી મુકવાનું હોવાથી છગનભાઈ ખેતરમાં જતા કુવામા મુકે