લીલીયા: હાતીગઢ, ડાંગાળા,સહિતના ગામોમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત,રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે બાંધાશે આધુનિક સચિવાલય ભવન
Lilia, Amreli | Aug 29, 2025
લીલિયા તાલુકાના હાતીગઢ, ડાંગાળા, અંજનિયા, બવાડા, એકલેર અને ભોડિયા ગામોમાં કુલ રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે નવા ગ્રામ સચિવાલય...