હિંમતનગર: કાલવણ ગામના યુવકની નસબંધીના ઓપરેશન બાદ થયેલ ઇન્ફેક્શન મામલો:હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડો.વિપુલ જાનીએ આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Sep 6, 2025
વિજયનગર તાલુકાના કાલવણ ગામના વ્યક્તિનો થોડાક દિવસ અગાઉ નસબંધીનું ઓપરેશન કડિયાદરા પીએચસી કેન્દ્ર મારફતે કરાવવામાં આવ્યું...