મહુવા: મહુવા માર્કેટિંગ યાર્ડમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા, ₹11,600 રોકડ કબ્જે
*રોકડ રૂ.૧૧,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી પી.સી.શીંગરખીયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા પી.ડી.ઝ