કાલાવડ મગફળી ના એક કેન્દ્રથી ખરીદી ત્રણ ચાર દિવસથી ચાલુ હોય પણ વધારે રજીસ્ટ્રેશન હોવાથી ખેડૂતોને ટેકાના ભાવે મગફળી આપવા માટે મોડેથી વારો ન આવે અને ખેડૂતોને કોઈ પરેશાની ન થાય, તેને પહોંચી વડવા માટે અન્ય બે કેન્દ્ર જેવા કે રણુજા ચોકડી પર જ ચાલુ કર્યા, અગાઉ એક કેન્દ્ર પર ખરીદી થતી હતી, ઉપરાંત બીજા બે કેન્દ્ર રણુજા ચોકડી પાસે ચાલુ કરીને પ્રારંભ કરાવતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા