માંગરોળ: જલેબી હનુમાનજી મંદિરે શ્રાવણના છેલ્લા શનિવારે દર્શન માટે ભક્તોની ભીડ જામી, પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પો શરૂ કરાયા
Mangrol, Surat | Aug 23, 2025
માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ જલેબી હનુમાનજી મંદિરે શ્રાવણ માસના છેલ્લા શનિવારે દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી આજે મોટી...