ઘૂસર રોડ વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય ફૈઝાન ફારુક ખુંધા દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત જોતા ગત ગુરુવારે રાત્રે ૧૦:૩૦ કલાકે ઘુસર રોડ ઉપર ચાઈનીઝ ની લારી ઉપર તે ઊભા હતા ત્યારે લુકમાન ઉર્ફે નન્નુ ઈશાક પાડવા નો ફોન આવ્યો હતો અને ઘુસર રોડ ઉપર હારુનભાઇના ખેતર પાસે બોલાવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા જ્યાં લુકમાંન ઉર્ફે નન્નુ અને મોહસીન ઈશાક પાડવા હાજર હતા તેઓ કહેવા લાગ્યા કે અમોએ ગાયો ઉતારી તો તે બાબતે પોલીસને મારી બાતમી કેમ આપી તેમ કહી લુકમાને ગાળો બોલી ગડદા પ