એસટી બસ સ્ટેન્ડ પાસે કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત
Bhavnagar City, Bhavnagar | Mar 31, 2026
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર આજે તરીખ 31 માર્ચના રોજ સાંજના 6 કલાકે ભાવનગર એસટી બસ સ્ટેન્ડ પાસે કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જે અકસ્માતની ઘટનામાં કાર અને ટ્રકને નુકસાન થયું હતું, જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, જો કે અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જેને રહે પોલીસ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી કાર્યવાહી હાથ ધરી.