વડોદરા ઉત્તર: અલકાપુરી જૈન સંઘ માં પર્યુષણા પર્વના આજે ચોથા દિવસે કલ્પસુત્ર નું વ્યાખ્યાન ફરમાવ્યું
Vadodara North, Vadodara | Aug 23, 2025
જૈનો ના પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારતભર અને વિશ્વ આખામાં જૈનો કરી રહ્યા છે. આજે શહેર નો ડોલરીયો ગણાતો અલકાપુરી જૈન સંઘ...