જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે કુલ ૧૨ પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કર્યું.આજે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા કુલ ૧૨ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું.