ભાવનગરની સિવિલ સર્ટી હોસ્પિટલ દ્વારા પાલીતાણા ના એડ્રેસ પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે દાવતે ઇસ્લામીના ગરીબ નવાજ ફાઉન્ડેશન દ્વારા હેદરશા પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે રક્તદાન મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતા હોય એ રક્તદાન કર્યું