મોરબી: મોરબીમાં મચ્છુ-2 ડેમના કાંઠે 10 લાખ વૃક્ષો સાથેના મહાકાય નમો વન કવચનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરાયુ
Morvi, Morbi | Sep 17, 2025 મોરબીમાં મચ્છુ-2 ડેમના કાંઠે આજે 10 લાખ વૃક્ષો સાથેના મહાકાય વન કવચનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોરબીમાં મચ્છુ-2 ડેમના કાંઠે પાંજરાપોળની 110 એકર જગ્યામાં સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી 10 લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વન કવચ બનાવવામાં આવ્યું છે. જેનો આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે...