તારાપુર: જીચકાથી ખાનપુર રોડ પર આવેલ ઠાકોર વાસ પાછળના સીમ વિસ્તારમાંથી તરછોડાયેલ નવજાત શિશુ મળી આવ્યું.
Tarapur, Anand | Aug 23, 2025
તારાપુરના જીચકાથી ખાનપુર રોડ પર આવેલ ઠાકોર વાસ પાછળ સીમ વિસ્તારમાંથી તરછોડાયેલ શિશુ મળી આવ્યું છે.જે અંગેની તારાપુર...