માણાવદર: સ્થિત આહિર સમાજ ખાતે કૃષિ વિકાસદિનની ઉજવણીમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ હાજરી આપી હાજરી
ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ માણાવદર શહેર સ્થિત આહીર સમાજ ખાતે “કૃષિ વિકાસ દિન” અને “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫” ની ઉજવણી થઈ જેમાં કૃષિ લાભાર્થીઓને વિવિધ કૃષિ યોજનાઓના સહાય વિતરણના પેમેન્ટ ઓર્ડર અર્પણ કર્યા અને કૃષિ લક્ષી વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી.