ડીસા માલગઢ ગામે ખેડુતે દેશી જુગાડ કરીને વરસાદી પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ અપનાની અન્ય ખેડુતોને કરાઈ અપીલ.
Deesa City, Banas Kantha | Jul 30, 2025
ડીસા તાલુકામાં જળ સંચય અભિયાનને સફળ બનાવવા ખેડુતો પ્રયત્નશીલ બન્યા. ડીસાના માલગઢ ગામના ખેડુતે પોતાના ખેતરમાં વરસાદના...