મોડાસા: સાર્વજનિક હોસ્પિટલ થી ભાજપ કાર્યકરનું નિવેદન એલસીબી ને તપાસ સોંપવામાં આવે
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બીપીન પટેલ પર થયેલા હુમલાની ઘટના બાદ તેઓને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે તારીખ તે 22 સપ્ટેમ્બરના રોજ સાંજે તેમને મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે આ સમગ્ર મામલે તેઓને માલપુર પીઆઇ ઉપર ભરોસો નથી અને એલસીબી ની તપાસો આપવામાં આવે