જૂનાગઢ: સ્વામી વિવેકાનંદ સ્કુલના ગ્રાઉન્ડમાં યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવનાર વધુ એક શખ્સ ઝડપાયો
જુનાગઢ શહેરના સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાં યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવનાર કરણ ઉર્ફે પીન્કી સોમાણીને એડિવિઝન પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.