આણંદ: આણંદ વિદ્યાનગર માર્ગ પર આવેલ એચ.એમ.પટેલ સ્ટેચ્યુ હટાવતાં સૈકા જૂનો કૂવો મળતાં કૌતુક
Anand, Anand | Nov 7, 2025 આશરે પચાસ ફૂટ ઉંડા હોવાની ચર્ચા, કરમસદ આણંદ મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં માર્ગ નવીનીકરણ તથા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં આણંદ વિદ્યાનગર માર્ગ પર વર્ષો પૂર્વે સ્થાપિત એચ.એમ.પટેલના સ્ટેચ્યુ માર્ગ પહોળો કરવા હટાવતાં સૈકા જૂનો પચાસ ફૂટ ઉંડા કૂવો મળી આવતાં કૌતુક સર્જાવા પામ્યાનું જાણવા મળેલ છે.