સુરેન્દ્રનગર ખાતે આજે જીલ્લા કક્ષાના વાઈબ્રન્ટ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વઢવાણ જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાના અભાવ મામલે આપ શહેર પ્રમુખ કમલેશ કોટેચા રજૂઆત કરવા પહોંચે તે પહેલા પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવ્યા હતા આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો.