સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલા બ્લીન્કીટ (Blinkit) કંપનીના ડિલીવરી સેન્ટર પર મેનેજરની મનમાનીથી ડિલીવરી બોય ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે.ભીમરાડ ખાતેના બ્લીન્કીટ સેન્ટર પર છેલ્લા દોઢ વર્ષથી કામ કરતા ડિલીવરી બોય દિનેશ પિશાદ અને અન્ય કર્મચારીઓના જણાવ્યા મુજબ, મોંઘવારીએ માઝા મૂકી છે, જેના કારણે હાલના પગારમાં ઘરનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. કર્મચારીઓ જ્યારે મેનેજર સમક્ષ પગાર વધારવાની રજૂઆત કરે છે.