ડભોઇ: ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના ધરમપુરી સુધી રોડ પર ચાલુ વરસાદે ડામર રોડની કામગીરી થી લોકો અચરજમાં.
મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર ધરમપુરી સુધી રોડની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક અચરજ પામી શકાય તેવી ઘટના સામે આવી કે વરસાદમાં ડામર રોડની કામગીરી ચાલુ હતી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી રૂપ નમુનો સામે આવ્યો હતો ચાલુ વરસાદમાં ડામર રોડની કામગીરીમાં કેટલીક જગ્યાએ તો વરસાદી પાણીથી ખાડા પણ ભરાઈ ગયા હતા તેમ છતાં પણ રોડ........