હરાજા પ્રક્રિયા પહેલાં ઈચ્છુક ઉમેદવારો ૧ થી ૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન બપોરે ૧૨:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી વાહનોનું નિરીક્ષણ કરી શકે છે. બંધ કવરમાં બીડ રજૂ કરવાની અંતિમ તા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ સાંજે ૦૫:૦૦ કલાક સુધી નક્કી કરવામાં આવી છે. હરાજી ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ બપોરે ૦૨:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજપીપલા ખાતે યોજાશે.