સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શેરી વિસ્તારમાં બે દિવસ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આજે ઉમિયા ટાઉનશીપના એક મકાનમાં પાન મસાલામાં વાપરવામાં આવતા પ્લાસ્ટિક નો જથ્થો જ કરી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અંદાજે બે ટનથી વધુ નો જપ્ત કરી 1.50 લાખનો સીજ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે