જામનગર શહેર: વોડીસંગ ડેમ ઓવરફ્લો થવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા સૂચના જાહેર કરવામાં આવી
Jamnagar City, Jamnagar | Aug 19, 2025
જામનગરના ધૂળસીયા ગામ નજીક આવેલ વોડીસંગ ડેમ ૯૦ ટકા સુધી ભરાઈ ચૂક્યો છે, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની ભરપૂર...