દેવાયત ખવડને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો, જામીન અરજી અંગે આવતીકાલે સુનાવણી,જિલ્લા સરકારી વકીલે કચેરીથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 17, 2025
તાલાલા હુમલાના બનાવમાં દેવાયત ખવડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા.છેલ્લા 7 દિવસથી દેવાયત ખવડ રિમાન્ડ પર હતા.આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ.કોર્ટ દ્વારા દેવાયત ખવડને જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો.દેવાયતના વકીલ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી. આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.