ધોરાજી: ફરાળી રોડ પર ભારે વરસાદ બાદ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે
Dhoraji, Rajkot | Aug 18, 2025
ધોરાજી શહેર અને તાલુકા વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ફરેડી રોડ વિસ્તારના રહેણાંક મકાનો સહિતની જગ્યાઓ ઉપર ભારે વરસાદ...