ધોરાજી: રવિવારે બપોર બાદ ફરીવાર ધોરાજી શહેર અને તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો
Dhoraji, Rajkot | Aug 17, 2025
ધોરાજી શહેર અને તાલુકામાં રવિવારે બપોર બાદ ફરીવાર વરસાદ પડ્યો હતો, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ રસ્તાઓ...