નાંદોદ: ઢોર ઢાંકણ પણ અનાજ ના ખાય તેવું અનાજ આમદલા ગામે આપવામાં આવી રહ્યા છે : NSUI પ્રમુખ તેજસ તડવીએ દુકાનની મુલાકાત કરી.
Nandod, Narmada | Sep 14, 2025
આમદલા ગામે મારા ગામ ના લોકો ને અનાજ સડેલું આપે છે એવી વાત મળતા NSUI ના જિલ્લા પ્રમુખ તેજસ તડવી તાત્કાલિક સ્થળ પર આવી ને...