મેઘરજ: પોલીસ મથક ખાતે નવરાત્રી પર્વને લઈને પોલીસ તંત્ર દ્વારા ગરબા આયોજકો સાથે બેઠક યોજવામાં આવી
નગર ના પોલીસ મથક ખાતે ગરબા આયોજકો સાથે પોલીસ તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી હતી.તહેવાર માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સૂચન પૂરા પાડવામાં આવ્યા હતા