સોનગઢ: સોનગઢના માંડળ ટોલનાકા નજીકથી ગેરકાયદેસર પશુ ભરી જતી ટ્રક સાથે બે આરોપીને ઝડપી લઈ 9.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો.
Songadh, Tapi | Aug 16, 2025
તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 3 કલાકની આસપાસ મળતી વિગત મુજબ માંડળ ટોલનાકા નજીકથી પોલીસે ગેરકાયદેસર...